નમસ્કાર! હું અશ્વિન પટેલ છું — હું ઘણા ટાઈમ થી RTI કરું છું કોઈ વકીલ નથી પણ થોડો અનુભવ છે . માહિતી અધિકારનો કાયદો (RTI Act, 2005) એ પ્રજાનું એક શક્તિશાળી હથિયાર છે, પરંતુ ઘણા લોકો ને RTI કેવી રીતે કરવી એ માહિતી ના હોવાને કારણે ઘણા લોકો આ સેવાનો લાભ લઈ શકતા નથી.
હું કોઈ વ્યાવસાયિક ફી લીધા વિના, સંપૂર્ણપણે સ્વૈચ્છિક ધોરણે નાગરિકો માટે RTI અરજીઓનો શ્રેષ્ઠ અને સચોટ ગુજરાતીમાં મારા અનુભવ ના આધારે ડ્રાફ્ટ બનાવી આપવા ની કોશિશ કરીશ.