RTI માટે સંપર્ક કરો
કૃપા કરીને નીચે આપેલું પત્રક મોબાઈલ નંબર બે વાર ચકાસી લો . જે માહિતી ખબર નથી તો NA લખી નાખો. ફોન કરી હું માહિતી મેળવી લઈશ
⚠️ અગત્યની સૂચના / Disclaimer: આ સેવા માત્ર સ્વૈચ્છિક સામાજિક સેવા તરીકે RTI અરજીનું યોગ્ય બંધારણ ડ્રાફ્ટ કરી આપવા માટે છે. આ કાનૂની સલાહ નથી કે અમે કોઈ સત્તાવાર સરકારી સંસ્થા નથી. RTI અરજી ટપાલ કે ઓનલાઈન સબમિટ કરવાની જવાબદારી અને તેની ફી (જો લાગુ પડતી હોય) અરજદારે પોતે જ ચૂકવવાની રહેશે.